બંધ

સમાજ સુરક્ષા

Publish: 02/10/2018
આ કચેરી માં સમાજ કલ્યાણ વિભાગ ધ્વારા ચલાવવામાં આવતી ઇન્દીરા ગાંધી રાષ્ટ્રીય વ્રુદ્ધ સહાય યોજના, ઇન્દીરા ગાંધી રાષ્ટ્રીય વિધવા સહાય યોજના, રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના અને નિરાધાર વ્રુદ્ધ અને અપંગોને આર્થિક સહાય યોજનાઓના અમલીકરણની કામગીરી થાય છે. મુખ્ય કાર્યો વરિષ્ઠ નાગરિક ધારાની જળવણી અને ક્લ્યાણ અંગેના દાવાઓની જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા સાંભળવામાં આવે છે. ઉપરોક્ત તમામ [...]

પ્રમાણપત્રો

Publish: 02/10/2018

તાપી જીલ્લાના તમામ તાલુકા મામલતદાર / તાલુકા પંચાયત કચેરીના  એટીવીટી / જન સેવા કેન્દ્ર ખાતે નાગરિક કેન્દ્રિત સેવાઓ આપવામાં આવે છે. આ સેવાઓ ઓનલાઇન પણ ઉપલબ્ધ છે. મુખ્ય સેવાઓ : આવકનો દાખલો અધિવાસનું પ્રમાણપત્ર સીનીયર સીટીઝનનું પ્રમાણપત્ર વિધવા પ્રમાણપત્ર ચરિત્ર પ્રમાણપત્ર ધાર્મિક લઘુમતીનું પ્રમાણપત્ર સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું પ્રમાણપત્ર SC/ST ના જાતી અંગેના […]