2011 ની વસ્તી ગણતરીના આંકડા મુજબ, તાપી જિલ્લાની વસ્તી વિષયક નીચે મુજબ છે:
વસ્તી વિષયક વિગત | આંકડાકીય માહિતી |
---|---|
વિસ્તાર | 3139 વર્ગ કિ.મી. |
બ્લોક / સબ ડિવિઝન | 2 |
તાલુકા કુલ | 7 |
ગ્રામ પંચાયત કુલ | 291 |
ગામડાઓ કુલ સંખ્યા | 523 |
કુલ વસ્તી (પુરુષ અને સ્ત્રી) | 807,022(પુરુષ: 402,188 and સ્ત્રી: 404,834) |
કુલ વસ્તી( ગ્રામ્ય અને શહેરી) | 807,022( ગ્રામ્ય : 727535 અને શહેરી: 79487) |
વસ્તી ગીચતા (ચોરસ કિ.મી. દીઠ લોકો) | 249 |
સાક્ષરતા દર | 68.26%(પુરુષ: 75.44% અને સ્ત્રી: 61.16%) |
જાતિ ગુણોત્તર (100 વ્યક્તિ દીઠ સ્ત્રી ) |
1007 |
સંદર્ભ: 2011 ની વસ્તી ગણતરીના આંકડા મુજબ