બંધ

આરટીઆઈ

માહિતી અધિકાર અધિનિયમ-૨૦૦૫, એ ભારત સરકાર દ્ધારા પસાર કરવામાં આવેલ સીમાચિન્‍હ રૂપ કાયદો છે. તે સારી રાજયવ્‍યવસ્‍થા તરફ દોરી જનાર અને શકિતશાળી સાઘન છે. આ અધિનિયમ ૧૨ મી ઓકટોબર,૨૦૦૫ થી અમલમાં આવેલ છે. (૧૫ મી જુન, ૨૦૦૫ ના રોજ ઘડાયા પછી ૧૨૦ માં દિવસે)

તમે નીચેની લિંકથી બધી માહિતી મેળવી શકો છો:

ઓનલાઇન આરટીઆઈ પોર્ટલ જુઓ

ગુજરાત માહિતી આયોગ

માહિતી મેળવવાનો અધિકાર
ક્રમ માહિતી ડાઉનલોડ
1. વ્યવસ્થાતંત્ર, કાર્યો અને ફરજો ડાઉનલોડ
2. વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની સત્તા અને ફરજો ડાઉનલોડ
3. નિર્ણય લેવાની ક્રિયાઓ અનુસરવાની પદ્ધતિ ડાઉનલોડ
4. કાર્યો કરવા માટે નક્કી કરેલા ધોરણો ડાઉનલોડ
5. કાર્યો કરવા માટેના નિયમો, વિનિયમો, સુચનાઓ નિયમ સંગ્રહ અને દફતરો ડાઉનલોડ
6. વિભાગના નિયંત્રણ હેઠળની વ્યક્તિઓ પાસેના દસ્તાવેજોની કક્ષાઓ અંગેનું પત્રક ડાઉનલોડ
7. નીતિઘડતર અથવા નીતિના અમલ સંબંધી જનતાના સભ્યો સાથે સલાહ-પરામર્શ અથવા તેમના પ્રતિનિધિત્વ માટેની કોઈ વ્યવસ્થા હોય તો તેની વિગત ડાઉનલોડ
8. વિભાગના નિયંત્રણ હેઠળના બોર્ડ, પરિષદ, સમિતિઓની વિગતો ડાઉનલોડ
9. અધિકારીઓ અને કર્મચારીઓની માહિતી – પુસ્તિકા (ડિરેક્ટરી) ડાઉનલોડ
10. વિનિયમોમાં જોગવાઈ કર્યા મુજબ મહેનતાણાની પદ્ધતિ સહીત દરેક અધિકારી અને કર્મચારીને મળતું માસિક મહેનતાણું ડાઉનલોડ
11. પ્રત્યેક સંસ્થાને ફાળવાયેલ અંદાજપત્ર ડાઉનલોડ (PDF 464KB)
12. સહાયકી કાર્યક્રમોના અમલ અંગે પદ્ધતિ ડાઉનલોડ
13. રાહતો, પરમીટ કે અધિકૃત અંગેની વિગતો ડાઉનલોડ
14. વીજાણુંરૂપે ઉપલભ્ય માહિતી ડાઉનલોડ
15. માહિતી મેળવવા માટે નાગરિકોને ઉપલભ્ય સવલતોની વિગતો ડાઉનલોડ
16. જાહેર માહિતી અધિકારી/સહાયક જાહેર માહિતી અધિકારી/એપલેટ અધિકારીની વિગતો ડાઉનલોડ
17. અન્ય ઉપયોગી માહિતી ડાઉનલોડ
18. ANNEXURE-A and B ડાઉનલોડ
આરટીઆઇ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી
ક્રમ માહિતી ડાઉનલોડ
1. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, તાપીનું પ્રો એક્ટિવ ડિસ્ક્લોઝર ડાઉનલોડ
આરટીઆઇ પ્રાંત
ક્રમ માહિતી ડાઉનલોડ
1. નિઝર પ્રાંત. ડાઉનલોડ
2. વ્યારા પ્રાંત ડાઉનલોડ
આરટીઆઇ મામલતદાર
ક્રમ માહિતી ડાઉનલોડ
1. મામલતદાર ડોલવણ ડાઉનલોડ
2. મામલતદાર કુકરમુંડા ડાઉનલોડ
3. મામલતદાર નિઝર ડાઉનલોડ
4. મામલતદાર સોનગઢ ડાઉનલોડ
5. મામલતદાર ઉચ્છલ ડાઉનલોડ
6. મામલતદાર વાલોડ ડાઉનલોડ
7. મામલતદાર વ્યારા ડાઉનલોડ
આરટીઆઇ
ક્રમ માહિતી ડાઉનલોડ
1. ભૂસ્તરશાસ્ત્ર અને ખાણ વિભાગ, તાપીનું પ્રો એક્ટિવ ડિસ્ક્લોઝર ડાઉનલોડ
2. જિલ્લા આયોજન કચેરી, તાપીનું પ્રો એક્ટિવ ડિસ્ક્લોઝર ડાઉનલોડ