રાશન કાર્ડ સેવાઓ
અરજદાર આ સેવાઓ માટે ઓનલાઇન અરજી કરી શકશે. આ તમામ એપ્લિકેશન સામાન્ય સેવા પોર્ટલ એટલે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઉપલબ્ધ છે. વધુ માહિતી અને એપ્લિકેશન માટે કૃપા કરી ડિજિટલ ગુજરાત પોર્ટલની વિગતો જુઓ. ઓનલાઇન અરજી અંગે કોઈ પણ પ્રશ્ન માટે તમે ૧૮૦૦૨૩૩૫૫૦૦ પર ડિજિટલ ગુજરાત હેલ્પ ડેસ્ક પર સંપર્ક કરી શકો છો.
- રેશનકાર્ડ રદ કરવા માટેની અરજી
- નવીન રેશનકાર્ડ મેળવવા અંગે
- અલગ રેશનકાર્ડ મેળવવા અંગે
- ડુપ્લીકેટ રેશનકાર્ડ મેળવવા અંગે
- રેશનકાર્ડ માટે પાલક/ગાડીઁયનની નિમણુક
- રેશનકાર્ડમાં નામ દાખલ કરવા બાબત.
- રેશનકાર્ડમાંથી નામ કમી કરવા બાબત.
- રેશનકાર્ડમાં ફેરફાર કરવા બાબત.
- રેશનકાર્ડમાં ફેરફાર કરવા બાબત(અન્ય તાલુકા/ જીલ્લાંમાં સ્થળાંતરનાં કિસ્સામાં)
મુલાકાત: https://www.digitalgujarat.gov.in
એટીવીટી / જન સેવા કેન્દ્રો
સંબંધિત તાલુકા સેવા સદન
સ્થળ : મામલતદાર કચેરી | શહેર : સંબંધિત તાલુકા મુખ્ય મથક