માહિતી અધિકાર અધિનિયમ-૨૦૦૫, એ ભારત સરકાર દ્ધારા પસાર કરવામાં આવેલ સીમાચિન્હ રૂપ કાયદો છે. તે સારી રાજયવ્યવસ્થા તરફ દોરી જનાર અને શકિતશાળી સાઘન છે. આ અધિનિયમ ૧૨ મી ઓકટોબર,૨૦૦૫ થી અમલમાં આવેલ છે. (૧૫ મી જુન, ૨૦૦૫ ના રોજ ઘડાયા પછી ૧૨૦ માં દિવસે)
તમે નીચેની લિંકથી બધી માહિતી મેળવી શકો છો: