બંધ

ઈકો ટુરીઝમ સાઈટ આમણીયા/આંબાપાણી

દિશા
કેટેગરી અન્ય

ગુજરાત રાજ્યનાં તાપી જીલ્લામાં વ્યારા વન વિભાગમાં આવેલ વ્યારાથી ભેંસકાતરી રોડ પર આવેલ ૩૫ કિ.મી.ની અતંરે આવેલ ઈકોટુરીઝમ સાઈટ આમણીયા/આંબાપાણી ખાતે  કેમ્પ સાઈટ પ્રાકૃતિક શિક્ષણ કેન્દ્રનો વિકાસ કરવામાં આવેલ છે. જે પુર્ણા નદિના કિનારે પ્રકૃતિ પ્રેમીઓ માટે તથા પ્રવાસીઓ માટે આ સાઈટ ખુબજ મહત્વની છે. ઉક્ત સ્થળ પર નીચેની વિગતે સુવિધાઓ છે.જ્યાં રહેવા તેમજ ચા-નાસ્તા તથા ભોજનની વ્યવસ્થા પણ લોકલ સખી મંડળી દ્વારા કરવામાં આવે  છે.જ્યાં દેશી ડાંગી ભોજન મળે છે.સહેલાણીઓ માટે આ સ્થળની મુલાકાત ખુઅબ જ મહત્વની બની રહેશે. આ વિસ્તારમાંથી પૂર્ણા નદિ વહે છે. જેથી તેનાં ઉપર ચેકડેમ બનાવવામાં આવેલ છે. ત્યા બારેમાસ પાણી રહે છે. જેમાં સહેલાણીઓ માટે બોટ (હોડી) રાખવામાં આવેલ છે. આ કેન્દ્રનાં વિકાસની હજી ઘણી તકો અને અવકાશ ઉપલબ્ધ છે. આ અંગે પ્રવાસન ક્ષેત્રે તથા નૈસર્ગિક તાલીમ વિગેરે ક્ષેત્રોએ જુથ પ્રવાસન અને સતત તાલીમ કાર્યક્રમો આમણીયા/આંબાપાણી મુકામેનાં આ કેન્દ્ર ઉપર સાઈટ માટે જીવંત વાતાવરણ અને સતત પ્રવાસીઓ/તાલીમાર્થીઓ ઉપલબ્ધ થાય અને સ્વયંચાલિત આ કાર્યક્રમ ચાલુ રહે તે માટે પ્રવાસનનો વિકાસ કરવામાં આવેલ છે.

 

        • ફૂડ કોર્ટ                                  =>ગઝેબો
        • કિચન                                    =>ટ્રી હાઉસ
        • મેઈન ગેટ                               =>ચિલન્ડ્રન પ્લે એરીયા વીથ ઈકવીપમેન્ટ
        • પાર્કીંગ ફેસીલીટી                   =>પેવિંગ એન્ડ કબિંગ વર્ક
        • બોટીંગ ડેક                             =>સીટીગ બેન્ચ
        • સાઈનેજીસ                             =>રીનોવેશન વર્ક ઓફ એફઝીસ્ટીંગ ટોયલેટ બ્લોક
        • રીનોવેશન ઓફ ટેનમ્ટ એરીયા પ્લીન્થ  =>રીનોવેશન ઓફ એકઝીસ્ટીંગ વિઝીટર્સ સેન્ટર
        • ઈલેકટ્રીકલ                             =>લેન્ડસ્કેપ

ફોટો ગેલેરી

  • ટ્રી હાઉસ વિસ્તાર આંબાપાણી
  • સીટીગ બેન્ચ આંબાપાણી
  • સીટીગ બેન્ચ રાત્રિ
  • બોટીંગ ડેક
  • કેમ્પસ મેપ આંબાપાણી
  • ટ્રી હાઉસ
  • સીટીગ વિસ્તાર
  • સીટીગ બેન્ચ
  • બોટીંગ
  • મેપ